
Porbandar Yoga Trainer YC-194 (10) started from 6/04/2020 under Gujarat State Yoga Board. Shri Hardikbhai Tanna, Yoga Coach of Porbandar District, trained the first 50 people of Porbandar District on Yoga and prepared the first 50 Yoga Teachers in the district. The latter prepares yoga teachers by giving yoga training every month.
The main objective of the Gujarat State Yoga Board is to spread yoga from street to street in Porbandar district keeping in view the objective of "Yoga reaches door to door and people to people". Each yoga class carries out a variety of activities each week to bring yoga to everyone.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત તારીખ : ૬/૦૨/૨૦૨૦ થી પોરબંદર યોગ ટ્રેનર YC-194(10) ની શરૂઆત થઇ. પોરબંદર જીલ્લાના યોગ કોચ શ્રી હર્દિકભાઇ તન્ના એ પોરબંદર જીલ્લા ના પ્રથમ ૭૦ જેટલા લોકોને યોગ અંગેની તાલિમ આપી ને જીલ્લામાં પ્રથમ ૪૦ જેટલા યોગ શિક્ષકોને તૈયાર કર્યા. બાદ દર મહિને યોગની તાલિમ આપીને યોગ શિક્ષકોને તૈયાર કરે છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય ઉદ્દેશ છે કે “ઘર-ઘર સુધી અને જન-જન સુધી યોગ પહોચે” એ ઉદ્દેશાને ધ્યાનમાં લઇને પોરબંદર જીલ્લામાં ગલીએ- ગલીએ યોગ પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક યોગ ક્લાસમાં દર અઠવાડીયે વિવિધ પ્રવૃતિઓ કરાવીને યોગને દરેક સુધી પહોચાડિએ છે.